મુખ્ય સામગ્રી પર જાઓ |
સહયોગી સંસ્થાઓ પર પાછા જાઓ

ભાગીદાર: 22મી જાન્યુઆરી 2020 થી

શ્રેણી : આઈબી-સીબી/ખેતર

ભાગીદારીનો વ્યાપ:

બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન (BMGF) ગ્રામીણ વિકાસ મંત્રાલય સાથે જોડાયેલું છે, જે કૃષિ અને ગ્રામીણ આજીવિકામાં ખેતી, ખેતી સંલગ્ન અને બિન-ખેતી સંબંધિત પરિણામો સુધારવા માટે અધ્યયન અને પુરાવા (evidence) પેદા કરવા માટે સહાય પૂરી પાડે છે. સમર્થનના મુખ્ય ક્ષેત્રો આ પ્રમાણે છે:

  • ગ્રામીણ ઉત્પાદનો માટે સ્થાનિક બજાર પ્રણાલીઓનો વિકાસ, ગ્રામીણ ઉત્પાદનો માટે ઉત્પાદન પેકેજિંગ અને લેબલિંગ, સ્થાનિક મૂલ્યવર્ધન માટેની ટેકનોલોજી, કંટાળાજનક કાર્યમાં ઘટાડો (drudgery reduction) અને સુધારેલી કાર્યક્ષમતા, ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ, સુધારેલા માહિતી સંગ્રહ અને પ્રદર્શન દેખરેખ (performance monitoring) માટે સિસ્ટમ એકીકરણ (system integration), અને આજીવિકાના વૈવિધ્યકરણ માટેના અભિગમોને મજબૂત કરવા.
  • તેઓ જીવનની એકંદર ગુણવત્તા સુધારવા માટે આરોગ્ય અને પોષણને (H&N) મુખ્ય કાર્યક્રમ ઘટક તરીકે સમાકલિત (integrate) કરવા માટે (NRLM) ને પણ સમર્થન આપશે।

ભાગીદાર વેબસાઇટ: https://www.gatesfoundation.org/our-work/places/india

frame