જીઆઇઝેડ (GIZ)
શ્રેણી : ખેતર
ભાગીદારીનો વ્યાપ: "Support to Agroecological Transformation Processes – SuATI" નામની ભારત-જર્મન દ્વિપક્ષીય પહેલ જીઆઇઝેડ ઇન્ડિયા (GIZ India) અને ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય (Ministry of Rural Development) દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકવામાં આવી રહી છે. આ SuATI પ્રોજેક્ટ, ગ્રામીણ ભારતમાં મહિલા સ્વ-સહાય જૂથના સભ્યોની આજીવિકામાં વધારો કરવા માટે મૂલ્ય શૃંખલા, ફાર્મિંગ ક્લસ્ટર અને સમુદાય જોડાણ દ્વારા કૃષિ-પર્યાવરણીય પરિવર્તનને (agro ecological transformation) પ્રોત્સાહન આપવા માટે દીનદયાળ અંત્યોદય યોજના – નેશનલ રૂરલ લાઇવલીહુડ્સ મિશન (DAY-NRLM), ગ્રામીણ વિકાસ મંત્રાલયને સક્રિયપણે તકનીકી સહાય પૂરી પાડે છે.
ભાગીદાર વેબસાઇટ: https://www.giz.de/en/html/index.html