ઇન્ડિયન બેંક
ભાગીદાર: 16 જુલાઈ 2020 થી
શ્રેણી : એફ આઈ
ભાગીદારીનો વ્યાપ:
- ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ઇન્ડિયન બેંકે સ્વ-સહાય જૂથોની બેંક લોન માટે વ્યાજ સબવેન્શનના (Interest Subvention) અમલને શરૂ કરવા માટે નોડલ બેંક (Nodal Bank) તરીકે કામ કરવા માટે હાથ મિલાવ્યા છે.
ભાગીદાર વેબસાઇટ: https://indianbank.in/departments/press-releases/