મુખ્ય સામગ્રી પર જાઓ |
સહયોગી સંસ્થાઓ પર પાછા જાઓ

ભાગીદાર: 16 ફેબ્રુઆરી 2023 થી

શ્રેણી : બિન-ખેતી

ભાગીદારીનો વ્યાપ:

  • ગ્રામીણ વિકાસ મંત્રાલય અને મીશોએ (Meesho) SRLMs ના તમામ હિતધારકો માટે પરસ્પર વહેંચાયેલું મૂલ્ય બનાવવા, સાથે જ સમાજના વંચિત વર્ગો માટે વ્યવસાય અને વેપાર સમાવેશની તકો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે હાથ મિલાવ્યા છે. 
  • ગ્રામીણ વિકાસ મંત્રાલય, મીશોના (Meesho) સહયોગથી, તેના ઓળખાયેલા રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન્સ (State Rural Livelihoods Missions) દ્વારા આ પહેલમાં ભાગ લેવા ઇચ્છુક છે. 
  • ઓળખાયેલા રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન્સની (State Rural Livelihoods Missions) મુખ્ય ઉત્પાદનો (hallmark products) નું પ્રદર્શન કરવા માટે કારીગરો, વણકરો અને હસ્તકલાકારો માટે રાષ્ટ્રીય બજારની સુલભતાને (national market access) સક્ષમ બનાવવાનો તેનો હેતુ છે. 
  • મીશો (Meesho) અને ઓળખાયેલ રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન “મીશો પ્લેટફોર્મ” વિશે જાગૃતિ લાવવામાં મદદ કરી શકે છે અને ઈ-કોમર્સ ઇકોસિસ્ટમ (e-commerce ecosystem) વિશે જરૂરી તાલીમ પૂરી પાડી શકે છે. 
  • ગ્રામીણ વિકાસ મંત્રાલય (Ministry of Rural Development), રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન્સ અને મીશો વચ્ચે ભાગીદારીની સુવિધા પૂરી પાડશે, જેથી DAY-NRLM સ્વ-સહાય જૂથો સમયબદ્ધ રીતે આ પહેલનો ઉપયોગ કરી શકે.

ભાગીદાર વેબસાઇટ: https://www.meesho.io/blog/digital-revolution-rural-women-online-entrepreneurs

frame