એનડીડીબી ડેરી સર્વિસીસ (એનડીએસ)
એનડીડીબી ડેરી સર્વિસીસ (NDS) દેશભરમાં મહિલા દૂધ ઉત્પાદક કંપનીઓને (women milk Producer Companies) પ્રોત્સાહન આપવા માટે પ્રોજેક્ટ્સની ઓળખ, પ્રસ્તાવ વિકાસ અને અમલીકરણમાં તકનીકી સહાય (technical support) પૂરી પાડવા માટે ગ્રામીણ વિકાસ મંત્રાલય (Ministry of Rural Development) સાથે જોડાયેલું છે. એનડીડીબી ડેરી સર્વિસીસને એનઆરએલએમ સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (NSO) તરીકે માન્યતા આપવામાં આવી છે.