પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, અમે ગરીબોના ઉત્થાન, ગામડાઓની પ્રગતિ અને 'લખપતિ દીદી'નું એક નવું મોડલ તૈયાર કર્યું છે: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
6 કરોડ 'લખપતિ દીદી'નો લક્ષ્યાંક હાંસલ કરવા માટે કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે યુદ્ધના ધોરણે સૂચનાઓ જારી કરી - તારીખ: 18 ફેબ્રુઆરી 2026
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવસારી, ગુજરાત ખાતે 'લખપતિ દીદીઓ' સાથે સંવાદ કર્યો — 08 માર્ચ 2025
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જલગાંવ, મહારાષ્ટ્ર ખાતે 'લખપતિ દીદી સંમેલન'ને સંબોધિત કર્યું — તારીખ: 25 ઓગસ્ટ 2024
લખપતિ દીદી યોજના દેશભરમાં મહિલાઓને સશક્ત બનાવી રહી છે : પ્રધાનમંત્રી — તારીખ: 08 માર્ચ 2024